Photos of rajasthanitraditionaldish


https://scontent-iad3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84049891_799173157255579_7854749506836171151_n.jpg?_nc_ht=scontent-iad3-1.cdninstagram.com&_nc_cat=107&_nc_ohc=FiMKOvPzsNUAX-wBXVx&oh=cad80d917c55989c51ac70a96ac53e5e&oe=5EB8F458

Comment from :


ઘેવર એ એક રાજસ્થાની મીઠાઈ છે અને એ શ્રાવણ મહિનામાં ખુબજ ખવાય છે. આ એક પારંપરિક મીઠાઈ છે જે ખાસ તહેવારોના અવસર પર બને છે અને એનો સ્વાદ એવો છે કે બાળકો અને મોટા બધાને ખુબ જ ભાવે છે. . . . સાદા ઘેવર (રબડીના ટોપિંગ વગર) ફ્રિજમાં રાખીને એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકાય છે પણ જો રબડીનું ટોપિંગ હોય તો એ બે દિવસથી વધારે ના રાખવી જોઈએ, નહીતો એ ખરાબ થઇ શકે છે અને એનો સ્વાદ પણ બગડી જાય છે . . . અહીંયા રોઝ કોકોનટ રબડી સાથે ઘેવર બનાવ્યું છે અમારા ક્રિએટિવ હોમ શેફ @priyanka23486 જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #rosecoconutrabdi #ghevar #rajasthanidish #sweetdish #rajasthanitraditionaldish

52 Days ago