Photos of cookpadgujarati


https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87788639_595508551030595_1209050331372432711_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=111&_nc_ohc=O2hQE4nK4EkAX8UfZRC&oh=7e9c558935b5d017401365a821662abd&oe=5E899C81

Comment from :


તાજેતરમાં કૂકપેડ ઈન્ડિયાએ 22 ફેબ્રુઆરી 2020 ના રોજ 7 એલિમેન્ટ્સ હોટલ જુનાગઢ ખાતે હેલ્ધી થીમ પર ખૂબ જ ઉત્સાહી વર્કશોપનું આયોજન કર્યું હતું . . જેમાં શેફ સુભાષદાસ કે જેઓ ખાસ કરીને ઉત્તર ભારતીય કુસિનમાં પોતાની માસ્ટરી ધરાવે છે. તેઓ નોર્થ ઇન્ડિયન ફૂડ માટે લોકપ્રિય છે . . વર્કશોપમાં નીચે પ્રમાણે ની વાનગી ઓ શીખવાડવા માં આવી હતી. 1) સ્પિનચ બર્ન ગાર્લીક સેન્ડવિચ 2) 7 એલિમેન્ટ સ્પેશ્યલ સિઝલર 3) ચિપોટલે બ્રોકોલી રેપ 4) થાઉઝન્ડ આઈલેન્ડ સલાડ 5) મસાલા માર્ટીની મોકટેઇલ કૂકપેડ આયોજીત આ વર્કશોપમાં 100 થી વધુ હોમ શેફ ભાગ લીધો હતો.🥳🥳🍭 . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #workshop #7eliments #junagadh #spinachburntgarlicsandwich #sizzler #Chipotlebroccoliwrap #thousandislandsalad #masalamartini

2 Hours ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/c39.0.241.241a/85147889_2583127808611927_6242565010026512804_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=107&_nc_ohc=9AouZEIrJHIAX9Ti82c&oh=93e4d7a2b715c84db75ec6f5aa998c68&oe=5E8603CD

Comment from :


જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું છે. . . . પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. . . . અહીંયા આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે અમારા ક્રિએટિવ હોમ શેફ @desi_food2126 જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #punjabifood #palakpaneer #healthy

9 Hours ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87331119_193478078730027_7620313057880146134_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=103&_nc_ohc=qss--wmtsWIAX_gMb7A&oh=d45769578090bd5cd019484179b49e66&oe=5E89EBE5

Comment from :


9 Hours ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87244364_142120960608293_3408938076247066917_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=105&_nc_ohc=2iNCGzpFZaIAX-br1OF&oh=4faa8250c273fb9ccf827bc580b050e8&oe=5E8B2163

Comment from :


1 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84182474_200194441072110_9193844269486098647_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=106&_nc_ohc=RKygl_sBmGAAX89JvYa&oh=96bb7c73130fa9143606b730a5bdd3a7&oe=5E8A0701

Comment from :


1 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87350321_3236197543074355_4824315467711317149_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=107&_nc_ohc=FVa_Xe0W5JcAX83kgf1&oh=1cd9555ffe3a39ceb9f34d5383629451&oe=5E8B9C3C

Comment from :


ભટુરા પંજાબી છોલે ભટુરાનો અભિન્ન અંગ છે. તેને ઉત્તર ભારતમાં બહુ જ ચાઉથી સવારના નાસ્તામાં પરોસવામાં આવે છે. જ્યારે પણ તમે માર્કેટમાં નીકળો તો તેની સુગંધ તેના તરફ ખેંચે છે. લગભગ ભટુરા નું નામ સાંભળીએ ત્યારે આપણે છોલે તરત યાદ કરીએ. . . . અહીંયા રાજમા મસાલા ને ભટુરા સાથે સર્વ કર્યા છે અમારા ક્રિએટિવ હોમ શેફ @shahdaxita07 જી એ.... . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #rajmamasala #bhatura #punjabi_tadka #punjabifood

2 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/83792426_193044671945650_3674085825616402086_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=110&_nc_ohc=phbJw1siL7cAX8JBNej&oh=88535382c74042b0237bbdd32ef78ef7&oe=5E8C303E

Comment from :


2 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84329866_533696500592985_936524199408897102_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=109&_nc_ohc=ch0qXhHQ1H0AX9iytVG&oh=d89cb1cd21dee35bd29928eeb85002e8&oe=5E80BFCC

Comment from :


3 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87233669_1311747565688798_6951457737418878387_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=FtLuzG6Kog0AX8g90K8&oh=b1946505a31449f1e3aa365480da6cc9&oe=5E869162

Comment from :


3 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/87710743_152714962852610_5356944486948073489_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=5GJZd18iK50AX93h6i1&oh=abf27fc0cff657e0f767c18f15ab2c67&oe=5E8C9A37

Comment from :


ખૂબ જ પ્રખ્યાત ટી-ટાઈમ નાસ્તો એટલે સમોસા, સમોસા આખા દેશમાં લગભગ બધે જ ખવાય છે. સમોસા સ્ટ્રીટ ફૂડ પણ છે અને રેસ્ટોરન્ટ કે કેફેમાં મળતી પાર્ટી ટાઈમ વાનગી છે. બાફેલા બટાકાને વટાણા નાખીને સ્ટફિંગ બનાવવામાં આવે અને પછી તેને મેંદાની રોટલીમાં ભરવામાં આવે. પછી તેને તળીને ચટણી સાથે પીરસવામાં આવે. જો કે સમોસાના ઘણા પ્રકાર છે. . . . પટ્ટી સમોસા એટલે લોટ ની રોટલી વણી ને કાચી પાકી શેકી તેની પટ્ટી બનાવી સ્ટફિંગ ભરી સમોસા રેડી કરાય છે. આ સમોસા એકદમ ક્રિસ્પી થાય છે. . . . આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે અમારા ક્રિએટિવ હોમ શે ફ @kalpuparmar જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #crispy #crunchy #samosa #potatostuffed #starter #snacks #streetfood

4 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84381273_652506342185469_3410257210304336393_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=109&_nc_ohc=lVoY8BX9RRkAX9WncdJ&oh=ea1a277feeb0fc23916254a9a62273e3&oe=5E83E64D

Comment from :


This fantastic starter for cookpad Gujarati's first year anniversary is made by our talented and creative chef @virajnaikrecipes j. . . . Kajun potatoes presented awesomely and his own creation . . . You can find many more recipes from link below https://cookpad.com/in-g #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #kajunpotatoes #starter #anniversaryspecial #wonderful

5 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/85159486_1805229326279660_300482645561798631_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=108&_nc_ohc=UWnYtkExXroAX-XgLjQ&oh=9f76a1ced75b88ff8fc1a2ae1ada16e3&oe=5E870F00

Comment from :


પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે જ્યારે ગરમ હોય ત્યારે જ માણવા જેવો હોય છે અને તેમાં પણ જ્યારે પકોડામાં પનીર મેળવવામાં આવે છે, ત્યારે બનતા પકોડા એવા મજેદાર તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જશે. . . . ચટણી સાથે પકોડા તો એક અદભૂત નાસ્તાની ડીશ ગણાય છે . . . અમારા ક્રિએટિવ હોમ શેફ @pandyashukla જી એ બનાવ્યા છે આ સ્વાદિષ્ટ પનીર પકોડા . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #paneerpakoda #snacks #starter

6 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84993010_744056422786357_6143858863086846980_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=101&_nc_ohc=XNKXzfMKw48AX-xCMN3&oh=59e3a7870a65aac4b702d877c9529835&oe=5E820345

Comment from :


6 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84844682_2170401633062294_6995054507664375378_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=xnoMBAfuzmkAX8l73zz&oh=8422bb45afadfa35a4daa625ea398745&oe=5E8917E6

Comment from :


પાસ્તા બધા ને મનગમતી વાનગી છે. અલગ અલગ સોસ સાથે બનાવી શકાય છે. . . . આપણે પાર્ટી માં જાય ત્યારે જોઈ એ તો ખોરાક નો બગાડ ઘણો બધો થતો હોય છે એના માટે પાસ્તા શોટસ ની રેસીપી નાનું સર્વિંગ જેથી ખોરાક બગડે નહિ અને લોકો આવે ત્યારે સ્ટાર્ટર તરીકે પણ આપી શકય છે. . . . આ વાનગી અમારા ક્રિએટિવ હોમ શેફ @suhanigatha જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #cheesepastashots #kidsfavorite #partyrecipe #smallserving #italianfood

7 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84458324_123851299175174_118720625118309044_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=v1CP7UebdZEAX9K8ttk&oh=60d897280678e41bff5846133ae5adb3&oe=5E80271A

Comment from :


7 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/82339165_662915894446166_3455441858410969475_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=V6i_MDmNKNcAX9f5jyJ&oh=0c64e03a72ed3dff92f21054a169efb4&oe=5E846A7C

Comment from :


8 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84696829_3263226520356158_8311396095753594316_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=ESWCj-BfPIMAX9r0f8X&oh=60f389a05c04a3ca3ab010ef6a3bb7bd&oe=5E857BE1

Comment from :


સ્નેક્સમાં કંઈક ચટપટુ ખાવા મળી જાય તો મજ્જા પડી જાય. ખાસ કરીને ચા સાથે ક્રિસ્પી સ્નેક્સની ઈચ્છા બહુ થતી હોય છે. . . . બચ્ચાં પાર્ટીને ખુશ કરવા એમને ભાવતી વાનગી બનાવવા કંઈ કેટલીય માથાઝીંક કરવી પડે છે! ગોલ્ડ કોઈન એક એવું સ્ટાર્ટર છે જે સ્વાદિષ્ટ છે. . . . અમારા ક્રિએટિવ હોમ શેફ sangita hirpara જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #veggoldcoin #starter #crispy #kidsfavorite

8 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84049891_799173157255579_7854749506836171151_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=107&_nc_ohc=nfMeiPV0MvQAX8ELYt5&oh=118a4b2c7a3bb845b238ab47adad619d&oe=5E861DA8

Comment from :


ઘેવર એ એક રાજસ્થાની મીઠાઈ છે અને એ શ્રાવણ મહિનામાં ખુબજ ખવાય છે. આ એક પારંપરિક મીઠાઈ છે જે ખાસ તહેવારોના અવસર પર બને છે અને એનો સ્વાદ એવો છે કે બાળકો અને મોટા બધાને ખુબ જ ભાવે છે. . . . સાદા ઘેવર (રબડીના ટોપિંગ વગર) ફ્રિજમાં રાખીને એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકાય છે પણ જો રબડીનું ટોપિંગ હોય તો એ બે દિવસથી વધારે ના રાખવી જોઈએ, નહીતો એ ખરાબ થઇ શકે છે અને એનો સ્વાદ પણ બગડી જાય છે . . . અહીંયા રોઝ કોકોનટ રબડી સાથે ઘેવર બનાવ્યું છે અમારા ક્રિએટિવ હોમ શેફ @priyanka23486 જી એ . . . #cookpad #cookpadgujarati #homefood #homemade #homechef #foodphotography #delicious #mouthwatering #plating #presentation #fusionrecipes #nomnom #tasty #yummy #gharkakhana #tastemebest #rosecoconutrabdi #ghevar #rajasthanidish #sweetdish #rajasthanitraditionaldish

9 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84668012_122991445799005_7175815423680348866_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=101&_nc_ohc=BZjAC2gRo_kAX-wXZTP&oh=bf88f384e1d709d631b9ecd828ab87b7&oe=5E823FCC

Comment from :


9 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/c0.28.320.320a/84219506_3534132586661090_8721138098011465705_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=102&_nc_ohc=loyW1S1OVmUAX-zkiWI&oh=a92855fd71ed53f4b73d6ff5a871fcf5&oe=5E8A645F

Comment from :


10 Days ago

https://scontent-lax3-1.cdninstagram.com/v/t51.2885-15/e35/s320x320/84439055_868084546938814_5114775348766984663_n.jpg?_nc_ht=scontent-lax3-1.cdninstagram.com&_nc_cat=110&_nc_ohc=ftDM0SR3Kr8AX8wyqU1&oh=832b430bb6e7dc9665d6812207601aad&oe=5E8CA2B2

Comment from :


10 Days ago